શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ
KVPS
નામ
રમેશ ભાઈ ગરધાનદાસ સોની
ડો. જયશ્રી ડો.કેતન સોની
સેજલ બેન હરેશ કુમાર સોની
બ્રીન્દ્રા બેન વિરલ કુમાર સોની
ભાવના હિરેન કુમાર સોની
પ્રીયંકા બેન જીગર કુમાર સોની
ધ્રુવ કુમાર સંજય કુમાર સોની
yð‚k™ ™kutÄ
અશ્વિનભાઈ ચંદુલાલ સોની

yJmtl le ;theF & 17/07/2020

ટેલિફોનિક બેસણું 

આપણા
સમાજના અશ્વિનભાઈ ચંદુલાલ સોની (મૂળ વતન પલીયડ હાલ અમદાવાદ) નું આજરોજ તારીખ 17/07/2020 ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજના રીતિ રિવાજ મુજબ સાથસંગાથ રાખેલ નથી. ટેલિફોનિક બેસણું તા. 19/07/2020 રવિવારના રોજ સવારે 09:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી નીચે આપેલ ટેલિફોન નંબર પર રાખેલ છે.

98243 90082 (નીરુબેન)                        96245 02217 (વિભાબેન)

શ્રદ્ધાંજલિ
ગં. સ્વ. નીરુબેન અશ્વિનકુમાર સોની 

નીરવ અશ્વિનકુમાર સોની                        રિદ્ધિ નીરવકુમાર સોની  
પૂર્વેશ જયંતીલાલ સોની                          વિભા પૂર્વેશ સોની 
જ્વલંત તિલકભાઈ અવાશિયા                  ભાવિક જ્વલંત અવાશિયા