પ્રજ્ઞેશકુમાર ગુણવંતલાલ સોની (વતન : જોરણંગ, હાલ : અમદાવાદ)
yJmtl le ;theF & 19/07/2020
ટેલિફોનિક બેસણું
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જ્ઞાતિ રિવાજ મુજબ સાથ-સંગાથ અને બેસણું મોકૂફ રાખેલ છે.
ટેલિફોન, વ્હોટ્સએપ અને મેસેજીસ ના માધ્યમથી સમાજ ના સ્નેહીજનોએ હૂંફ અને સંતાવના આપી રહ્યા છે તે બાદલ આપ સૌની લાગણીઓ અને સવેંદનાઓ હૃદયપૂર્વક સ્વીકારીએ છીએ.
લિ.
સ્વ. ભોગીલાલ કેશવલાલ પરિવાર વતી
ગં. સ્વ. કલાવતીબેન ગુણવંતલાલ સોની
કેતનકુમાર ગુણવંતલાલ સોની
મનીષાબેન પ્રજ્ઞેશભાઈ સોની
મો. : 97234 32062, 99243 94430