બળદેવભાઈ કાળીદાસ સોની (લાકરોડા વાળા)
yJmtl le ;theF & 18/08/2020
દુઃખદ અવસાન
વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને બેસણું અને લૌકિક ક્રિયા રાખેલ નથી.
ભગવાન તેમના દિવ્ય આત્મા ને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
તેમના દિવ્ય આત્મા ની શાંતિ માટે ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી.
લી.
જીતેન્દ્ર બળદેવભાઈ સોની : ૯૩૭૪૭૨૯૭૦૦
ધર્મેન્દ્ર બળદેવભાઈ સોની : +૬૪૨૧૭૦૬૭૦૫