પ્રફુલાબેન ડાહ્યાભાઈ સોની (છત્રાલ વાળા)
yJmtl le ;theF & 19/08/2020
દુઃખદ અવસાન
વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને બેસણું અને લૌકિક ક્રિયા રાખેલ નથી.
ભગવાન તેમના દિવ્ય આત્મા ને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
તેમના દિવ્ય આત્મા ની શાંતિ માટે ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી.
લી.
સોની ડાહ્યાભાઈ લાલજીદાસ
સોની ભાવેશભાઈ ડાહ્યાભાઈ : ૯૮૨૪૦ ૪૬૬૫૨
સોની ભાવેશભાઈ ડાહ્યાભાઈ : ૯૮૨૪૦ ૪૬૬૫૨
સોની જીલકુમાર ભાવેશભાઈ
સમસ્ત સોની લાલજીભાઈ ચુનીલાલ પરિવાર