હંસાબેન હસમુખભાઈ સોની
yJmtl le ;theF & 10/09/2020
દુઃખદ અવસાન
ભગવાન સ્વામિનારાયણ તેમના દિવ્ય આત્માને ચિર શાંતિ અને સદ્દગતિ આપે તેવી પ્રાર્થના.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ રિવાજ મુજબ સાથ-સંગાથ બંધ રાખેલ છે.
તેમને શ્રદ્ધાંજલિ અર્થે ટેલિફોનિક બેસણું તા. ૧૮-૦૯-૨૦૨૦ શુક્રવારે સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન રાખેલ છે.
તેમના દિવ્ય આત્મા ની શાંતિ માટે ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી.
લી.
સોની હસમુખભાઈ ચંદુલાલ : ૯૪૨૬૭ ૬૯૬૪૬
સોની જનક હસમુખભાઈ (પુત્ર) : ૯૪૨૯૪ ૦૯૮૨૮, ૯૧૦૪૦ ૮૫૫૯૫
સ્થળ :
બી-૫, સજ્જન નગર સોસાયટી, માણસા.