મમતાબેન મહેન્દ્રકુમાર સોની (વરસોડા વાળા)
yJmtl le ;theF & 28/11/2020
ટેલિફોનિક બેસણું
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું
તા.૦૧/૧૨/૨૦૨૦ મંગળવારે સવારે ૧૦:૦૦ થી ૧૨.૦૦ દરમિયાન રાખેલ છે.
ફક્ત ટેલિફોનિક બેસણું રાખવામાં આવેલ છે. અન્ય કોઈ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
તેમના દિવ્ય આત્માની શાંતિ માટે ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી.
મો.:
લક્ષ્મણભાઇ મંગળદાસ સોની : ૯૭૨૭૬ ૨૯૩૮૩
નયનકુમાર રજનીકાંત સોની : ૯૮૭૯૦ ૧૧૩૬૯
રિદ્ધિ નિરવકુમાર સોની : ૭૪૮૬૦ ૦૪૧૦૬
લી.
મહેન્દ્રકુમાર મંગળદાસ સોની (માણસા)
લક્ષ્મણભાઇ મંગળદાસ સોની
નયનકુમાર રજનીકાંત સોની
બ્રિજેશ મહેન્દ્રકુમાર સોની
નિરવ અશ્વિનકુમાર સોની (જમાઈ)
પાર્થ નયનકુમાર સોની