રમીલાબેન રસીકલાલ સોની
ફક્ત ટેલિફોનિક બેસણું રાખવામાં આવેલ છે. અન્ય કોઈ લૌકિક ક્રિયા રાખેલ નથી.
yJmtl le ;theF & 15/12/2020
ટેલિફોનિક બેસણું
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું
તા.૧૭/૧૨/૨૦૨૦ ગુરુવારે બપોરે ૦૨:૦૦ થી ૦૫.૦૦ દરમિયાન રાખેલ છે.
ફક્ત ટેલિફોનિક બેસણું રાખવામાં આવેલ છે. અન્ય કોઈ લૌકિક ક્રિયા રાખેલ નથી.
તેમના દિવ્ય આત્માની શાંતિ માટે ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી.
લી.
હરેશભાઇ રસીકલાલ સોની (પુત્ર) : ૯૧૦૬૬ ૨૪૧૩૧
રીટાબેન હરેશભાઇ સોની (પુત્રવધુ)
ડૉ. વિશ્વા હરેશભાઇ સોની (પૌત્રી)
આદર્શ હરેશભાઇ સોની (પૌત્ર) : ૯૦૯૯૭ ૯૧૫૫૩
કિરીટભાઈ મીઠાલાલ સોની (ભત્રીજા) : ૯૫૩૭૦ ૪૮૪૯૦
હેમંતભાઈ મીઠાલાલ સોની (ભત્રીજા) : ૯૯૨૪૪ ૪૩૦૧૨
તથા સમસ્ત બબલદાસ લીલાચંદ સોની (લાકરોડા) પરિવાર
ગુરુપુરાણ રાખેલ છે.