મનહરલાલ છોટાલાલ સોની
yJmtl le ;theF & 01/01/2021
ટેલિફોનિક બેસણું
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બેસણું તથા અન્ય કોઈ લૌકિક વ્યવહાર રાખેલ નથી.
તેમના દિવ્ય આત્માની શાંતિ માટે ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી.
લી.
કલ્પેશ મનહરલાલ સોની (પુત્ર) : ૯૪૦૯૨ ૫૪૨૮૫
તથા
સમસ્ત છોટાલાલ જેઠાલાલ સોની પરિવાર
૧૦, માનવ રેસીડેન્સી, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ.