મિત્તલબેન પરેશભાઈ સોની
yJmtl le ;theF & 28/04/2021
ટેલિફોનિક બેસણું
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે.
અન્ય કોઈ લૌકિક ક્રિયા રાખેલ નથી.
તેમના દિવ્ય આત્માની શાંતિ માટે ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી.
લી.
પરેશભાઈ અરવિંદભાઈ સોની : ૯૯૨૫૨૮૮૩૫૪
સ્વ. અરવિંદભાઈ પોપટલાલ સોની
વિમલકુમાર બી. સોની (જમાઈ)
નિમેશકુમાર એમ. સોની (જમાઈ)