ઇન્દ્રવદનભાઈ (સુમતીભાઈ) નટવરલાલ સોની
yJmtl le ;theF & 03/05/2021
ટેલિફોનિક બેસણું
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું
તા.૦૬/૦૫/૨૦૨૧ સોમવારે સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન રાખેલ છે.
અન્ય કોઈ લૌકિક ક્રિયા રાખેલ નથી.
તેમના દિવ્ય આત્માની શાંતિ માટે ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી.
લી.
કૃણાલ ઇન્દ્રવદનભાઈ સોની (પુત્ર) : ૯૮૨૫૧૬૭૦૦૬
બાલકૃષ્ણભાઈ નટવરલાલ સોની (ભાઈ) : ૯૩૭૫૨૧૩૦૪૦
ઘનશ્યામભાઈ નટવરલાલ સોની (ભાઈ) : ૯૩૭૪૭૫૦૦૦૧
વંશ કૃણાલ સોની (પૌત્ર)
મીતા કૃણાલ સોની (પુત્રવધુ)
મોના ચેતનકુમાર ચોકસી (દીકરી - USA)
ચેતનકુમાર હસમુખભાઈ ચોકસી (જમાઈ - USA)
હિતેશ બાલકૃષ્ણભાઈ સોની (ભત્રીજા)
સારવ ઘનશ્યામભાઈ સોની (ભત્રીજા)
રાહુલ ઘનશ્યામભાઈ સોની (ભત્રીજા)
માનુશ્રી કૃણાલ સોની (પૌત્રી)
ઘનશ્યામ જવેલર્સ (ચાંદખેડા, માણેકચોક)
શ્રીજી આર્ટ ટ્રેડિંગ કુ. અને શ્રીજી ગોલ્ડ ઓર્નામેન્ટ્સ (માણેકચોક, શ્રીજી સિક્કા લગડીવાળા)