હેમંતકુમાર મનસુખલાલ સોની (ઐઠોરવાળા)
yJmtl le ;theF & 06/05/2021
ટેલિફોનિક બેસણું
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું
તા.૦૯/૦૫/૨૦૨૧ રવિવારે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન રાખેલ છે.
અન્ય કોઈ લૌકિક ક્રિયા રાખેલ નથી.
તેમના દિવ્ય આત્માની શાંતિ માટે ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી.
લી.
દિપ્તીબેન હેમંતકુમાર સોની : ૯૮૯૮૫૭૫૩૪૨
હર્નિષ હેમંતકુમાર સોની : ૯૮૨૪૫૦૫૨૪૩
હિમાની હર્નિષકુમાર સોની
જીગરકુમાર હેમેન્દ્રભાઈ સોની (જમાઈ) : ૯૮૯૮૦૦૧૮૧૦
પૂનમબેન જીગરકુમાર સોની (દિકરી)
સમીરકુમાર મોરલીધર સોની (જમાઈ) : ૯૮૨૦૫૩૪૨૨૫
ખ્યાતિબેન સમીરકુમાર સોની (દિકરી)
દેવર્ષ હર્નિષકુમાર સોની (પૌત્ર)
તાનિષ્કા હર્નિષકુમાર સોની (પૌત્રી)
ત્રિશા, વ્યોમ, વેદાંત
પિયરપક્ષનું બેસણું ઉપરોક્ત તારીખે અને સમયે રાખેલ છે.
હર્ષદકુમાર ડાહ્યાલાલ સોની : ૯૮૨૪૧૨૩૦૪૮
ફર્મ :
હેમંત ગોલ્ડ પેલેસ પ્રા. લી.
ઐઠોરવાળા જવેલર્સ એલએલપી (H M House)