ભરતકુમાર સી. ચોક્સી (એડવોકેટ અને પૂર્વ ન્યાયાધીશ)
yJmtl le ;theF & 16/08/2021
ઝૂમ બેસણું
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ઝૂમ બેસણું
તા.૧૯/૦૮/૨૦૨૧ ગુરુવારે સવારે ૦૫:૩૦ થી ૦૭:૩૦ દરમિયાન રાખેલ છે.
અન્ય કોઈ લૌકિક ક્રિયા રાખેલ નથી.
તેમના દિવ્ય આત્માની શાંતિ માટે ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી.
ZOOM ID : 890 1908 5813
Password : choksi