હીરાબેન ચંદુલાલ સોની
yJmtl le ;theF & 16/12/2021
બેસણું તથા સુવાળુ
તારીખ : ૨૪/૧૨/૨૦૨૧ (શુક્રવાર)
સમય : સવારે ૦૯:૩૦ થી ૧૨:૦૦ કલાકે
સામાજિક રિવાજ મુજબ શોક સંદેશ નું વાંચન સવારે ૧૧:૦૦ કલાકે કરવામાં આવશે.
સ્થળ :
૧૨૪-સી, ઠચરાજ સોસાયટી, પરમાર હોસ્પિટલ ની બાજુમાં, માણસા.
લી.
સોની મનોજકુમાર ચંદુલાલ
સોની દક્ષેશ મનોજકુમાર
સ્વ. સોની ચંદુલાલ ભગવાનદાસ પરિવાર તથા સોની ભગવાનદાસ ઉમેદરામ પરિવાર
મો.
૯૭૨૭૭૯૩૩૬૯, ૯૫૫૮૫૧૨૬૧૮
પિયરપક્ષ નું બેસણું ઉપરોક્ત સ્થળે અને સમયે રાખેલ છે.
લી.
સોની જેઠાલાલ મોહનલાલ માંડલીયા પરિવાર