પ્રમોદકુમાર માણેકલાલ સોની
yJmtl le ;theF & 16/01/2022
ટેલિફોનિક બેસણું
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું
તા.૨૪/૦૧/૨૦૨૨ સોમવારે સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ દરમિયાન રાખેલ છે.
અન્ય કોઈ લૌકિક ક્રિયા રાખેલ નથી.
તેમના દિવ્ય આત્માની શાંતિ માટે ઘરે રહી પ્રાર્થના કરવા વિનંતી.
સ્થળ :
૯૦, ગણેશ વિવાન, તિરૂપતિ શાહીબાગની બાજુમાં, સી.લિંક રોડ,
રાધનપુર રોડ, મહેસાણા
લી.
સોની કિશન પ્રમોદભાઈ : ૮૨૦૦૦૨૩૧૪૪
સોની ભાનુભાઇ માણેકલાલ : ૯૭૧૨૭૩૯૨૮૯
સોની મહેશભાઇ માણેકલાલ : ૯૮૯૮૬૯૨૬૪૧
સોની નૈલેષભાઇ માણેકલાલ : ૯૯૭૯૧૨૪૦૩૪
સોની કેયુર પ્રકાશભાઈ : ૮૪૬૦૧૬૯૨૪૧