હસમુખભાઈ શાંતિલાલ સોની
yJmtl le ;theF & 06/09/2022
બેસણું:
તારીખ: ૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર)
સમય: સવારે ૧૧:૩૦ થી ૦૧:૦૦ કલાકે
સામાજિક રિવાજ મુજબ શોક સંદેશ નું વાંચન સવારે ૧૨:૦૦ કલાકે કરવામાં આવશે.
સ્થળ:
બી-૫૩, શાકુંતલ બંગલોઝ,
ટી.બી. હોસ્પિટલ રોડ, વિજાપુર.
લી.
મિહિર ભાઈ: ૭૮૭૪૨૩૭૭૮૮
જય (પીન્ટુભાઇ): ૯૯૭૮૭૧૨૫૧૨
નોંધ: પ્રસાદ ની વ્યવસ્થા રાખેલ છે. દરેકે પ્રસાદ લઇ ને જવું.
નોંધ: પ્રસાદ ની વ્યવસ્થા રાખેલ છે. દરેકે પ્રસાદ લઇ ને જવું.