સુશીલાબેન ઓચ્છવલાલ સોની (ગાંધીનગર)
yJmtl le ;theF & 27/08/2023
બેસણું:
તારીખ: ૨૯/૦૮/૨૦૨૩ (મંગળવાર)
સમય: સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ કલાકે
સમાજના શોક સંદેશનું વાંચન સવારે ૧૧:૦૦ કલાકે
સ્થળ:
૨૦૨, વૈદેહી-૨ રેસીડેન્સી, એચ. પી. પેટ્રોલ પમ્પની બાજુમાં,
ક રોડ, વાવોલ,
જી. ગાંધીનગર.
લી.
સોની ઓચ્છવલાલ કરસનદાસ
સોની ચેતનકુમાર ઓચ્છવલાલ (પુત્ર)
સોની શર્મીલાબેન ચેતનકુમાર (પુત્ર વધુ)
સોની શ્રેય ચેતનકુમાર (પૌત્ર): 9979972278
સોની ઉજાલીબેન શ્રેયકુમાર (પુત્ર વધુ)
સોની પ્રિન્સ ચેતનકુમાર (પૌત્ર)
પિયરપક્ષનું બેસણું ઉપરોક્ત સ્થળે અને સમયે રાખેલ છે.