ડૉ. કિશોરકુમાર કેશવલાલ સોની
yJmtl le ;theF & 18/12/2023
બેસણું:
તારીખ: ૨૪/૧૨/૨૦૨૩ (રવિવાર)
સમય: સવારે ૦૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે
જ્ઞાતિ રિવાજ મુજબ:
તારીખ: ૨૪/૧૨/૨૦૨૩ (રવિવાર)
સમય: સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાકે
સમાજના શોક સંદેશનું વાંચન સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:
સ્વસ્તિક હોલ, ડ્ર્રાઈવ-ઈન સિનેમાની બાજુમાં, રિલાયન્સ માર્ટની સામે, થલતેજ, અમદાવાદ.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
સોની કેશવલાલ હરગોવનદાસ સોની વિવેક કિશોરકુમાર
સોની કૌશલ કિશોરકુમાર સોની શૌર્ય કૌશલકુમાર
સોની હરગોવનદાસ પુંજીરામ પરિવાર (વડનગરવાળા)
પિયરપક્ષનું બેસણું ઉપરોક્ત સ્થળે અને સમયે રાખેલ છે.
સોની હસમુખભાઈ ડાહ્યાલાલ
સોની બિપીનકુમાર ડાહ્યાલાલ (માણસાવાળા)