છનાલાલ બાબુલાલ સોની (લોદ્રાવાળા)
yJmtl le ;theF & 07/01/2024
જ્ઞાતિ રિવાજ મુજબ બેસણું:
તારીખ: ૧૨/૦૧/૨૦૨૪ (શુક્રવાર)
સમય: સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ કલાકે
સમાજના શોક સંદેશનું વાંચન સવારે ૧૧:૦૦ કલાકે
સ્થળ:
પ્રજાપતિ સમાજની વાડી, ટી.બી. હોસ્પિટલ રોડ, મહેસાણા.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
સોની નિલેષકુમાર છનાલાલ: 6359918253
સોની બાબુલાલ જેચંદદાસ પરિવાર