ભરતકુમાર રમણલાલ સોની (વડનગર વાળા)
yJmtl le ;theF & 11/01/2024
બેસણું:
તારીખ: ૧૯/૦૧/૨૦૨૪ (શુક્રવાર)
સમય: સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે
સમાજના શોક સંદેશનું વાંચન સવારે ૧૧:૦૦ કલાકે
સ્થળ:
શ્રી નરોડા વ્યાસ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજની વાડી (વ્યાસ વાડી)
કેનાલની બાજુમાં, કઠવાડા રોડ, માછલી સર્કલ, નરોડા, અમદાવાદ - ૩૦
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
રોનકકુમાર ભરતકુમાર સોની (પુત્ર): 9737373423
દર્શનકુમાર ભરતકુમાર સોની (પુત્ર)
સોની ચંદ્રકાન્ત રમણલાલ (ભાઈ)
સોની જલદીપકુમાર રમણલાલ (ભાઈ): 9909587100
સોની વિરલકુમાર ચંદ્રકાન્ત (ભત્રીજો): 9712220683
પિયરપક્ષનું બેસણું ઉપરોક્ત સ્થળે અને સમયે રાખેલ છે.
સોની મહેશકુમાર કાંતિલાલ
સોની વિષ્ણુકુમાર કાંતિલાલ (ચરાડા વાળા)