પ્રફુલ્લા રાજેશકુમાર ચોક્સી
yJmtl le ;theF & 11/01/2024
બેસણું:
તારીખ: ૧૮/૦૧/૨૦૨૪ (ગુરુવાર)
સમય: સવારે ૮:૩૦ થી ૧૧:૦૦ કલાકે
સમાજના શોક સંદેશનું વાંચન સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:
ડાહીબા હોલ, આઈ.ડી.પી. શાળાની સામે, નિર્માણનાગર ટાવરની પાછળ, આર.સી. ટેક્નિકલ રોડ, ચાણક્યપુરી, અમદાવાદ - ૩૮૦૦૬૧.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
રાજેશકુમાર મોહનલાલ ચોક્સી: 9824311868
ફર્મ: શ્રી મોહન પ્લાયવુડ સેન્ટર
ગં.સ્વ. સુશીલાબેન મોહનલાલ ચોક્સી
તરુણકુમાર મોહનલાલ ચોક્સી
કૌશિકકુમાર મોહનલાલ ચોક્સી
અજયકુમાર ચીમનલાલ ચોક્સી (જમાઈ)
અ. સૌ. કિંજલ કૃણાલકુમાર પાટડીયા (પુત્રી)
અ. સૌ. રિદ્ધિ ધવલકુમાર ભાવસાર (પુત્રી)