જિતેન્દ્રકુમાર અંબાલાલ સોની
yJmtl le ;theF & 29/01/2024
બેસણું:
તારીખ: ૦૪/૦૨/૨૦૨૪ (રવિવાર)
સમય: સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦ કલાકે
સમાજના શોક સંદેશનું વાંચન સવારે ૦૧:૩૦ કલાકે
સ્થળ:
અમરનાથ મંદિર, નવા વાડજ સત્સંગ મંડળ,
જુહૂપાર્ક સોસાયટીની સામે,
ભાવસાર હોસ્ટેલ, નવા વાડજ,
અમદાવાદ - ૩૮૦૦૧૩.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
સોની મૌલિન જિતેન્દ્રકુમાર (પુત્ર)
સોની ભુપેન્દ્રકુમાર અંબાલાલ (ભાઈ)
સોની મહેન્દ્રકુમાર અંબાલાલ (ભાઈ)
પિયરપક્ષના સાથ સંગાથ ઉપરોક્ત સ્થળે અને સમયે રાખેલ છે.
સોની પંકજકુમાર જયંતીલાલ (મુંબઈ)