સોની સુરજ દિનેશભાઇ (કલોલ)
yJmtl le ;theF & 15/05/2024
બેસણું:
તારીખ: ૧૯/૦૫/૨૦૨૪ (રવિવાર)
સમય: સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે
જ્ઞાતિ રિવાજ મુજબ શોક સંદેશનું વાંચન સવારે ૧૧:૩૦ કલાકે
સ્થળ:
I-504, સ્વામિનારાયણ કેસલ 1,
અર્જુન આશ્રમ રોડ,
નિર્ણયનગર, અમદાવાદ.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
નિકુંજ સોની: 9327771812
દીપા સોની: 8735999645