સુમિત્રાબેન પોપટલાલ સોની
yJmtl le ;theF & 18/05/2024
બેસણું:
તારીખ: ૨૬/૦૫/૨૦૨૪ (રવિવાર)
સમય: સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે
જ્ઞાતિ રિવાજ મુજબ શોક સંદેશનું વાંચન સવારે ૧૧:૩૦ કલાકે
સ્થળ:
વ્યાસવાડી, શ્રેયાંશનાથ પ્રભુ સોસાયટી,
વસંતવિહાર - ૨, નરોડા, અમદાવાદ.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
નોંધ: પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.
લી.
પોપટલાલ દેવચંદદાસ સોની: 9328097250
મહેન્દ્રકુમાર અંબાલાલ સોની: 7383223059
વિમલકુમાર કનૈયાલાલ સોની: 9429805385
મીનાબેન મહેન્દ્રકુમાર સોની: 8849954590
છાયાબેન વિમલકુમાર સોની: 63544050282
પિયરપક્ષનું બેસણું ઉપરોક્ત સમયે અને સ્થળે રાખેલ છે.
સોની રામચંદદાસ દલસુખરામ પરિવાર (કુકરવાળા)