પ્રેમિલાબેન પ્રકાશચંદ્ર સોની (વિસનગર વાળા)
yJmtl le ;theF & 21/06/2024
બેસણું:
તારીખ: ૨૮/૦૬/૨૦૨૪ (શુક્રવાર)
સમય: સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦ કલાકે
જ્ઞાતિ રિવાજ મુજબ શોક સંદેશનું વાંચન સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:
હરિહર સેવા મંડળ, સવાલા દરવાજા, વિસનગર.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
પ્રકાશચંદ્ર નંદલાલ સોની: 9924615710
ચિરાગ પ્રકાશચંદ્ર સોની: 9824372321
પિયરપક્ષનું બેસણું ઉપરોક્ત સમયે અને સ્થળે રાખેલ છે.
સોની બાબુલાલ વ્રજલાલ પરિવાર