સોની મહેશકુમાર ચંદ્રકાન્તભાઈ (કુકરવાડા, હાલ-માણસા)
yJmtl le ;theF & 28/08/2024
બેસણું:
તારીખ: ૩૦/૦૮/૨૦૨૪ (શુક્રવાર)
સમય: સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે
જ્ઞાતિ રિવાજ મુજબ શોક સંદેશનું વાંચન સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:
નાગર વણિકની વાડી, દ્વારકાધીશ મંદિરની સામે, માણસા
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
સોની વિરેનકુમાર મહેશભાઈ સોની કિશોરકુમાર ચંદ્રકાન્તભાઈ
સોની પાર્થકુમાર મહેશભાઈ સોની નિમેશકુમાર કનૈયાલાલ
સોની મનન વિરેનકુમાર સોની વ્રજેશકુમાર નંદુભાઈ
સોની યશ કિશોરભાઈ
પિયરપક્ષનું બેસણું ઉપરોક્ત સ્થળે સવારે ૧૦:૦૦ કલાકે રાખેલ છે.
સોની પ્રવીણભાઈ અમૃતલાલ પરિવાર
સોની ચેતનભાઈ પ્રવિણભાઇ
સોની પ્રદીપભાઈ પ્રવિણભાઇ
સોની નિકુંજભાઈ પ્રવિણભાઇ