અરવિંદકુમાર બાબુલાલ સોની (વિસનગર, હાલ-અમદાવાદ)
yJmtl le ;theF & 28/08/2024
બેસણું:
તારીખ: ૦૫/૦૯/૨૦૨૪ (ગુરુવાર)
સમય: સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦ કલાકે
જ્ઞાતિ રિવાજ મુજબ શોક સંદેશનું વાંચન સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:
કેશવ વાડી, દરબાર વાસ,
મામા કલ્યાણ ચાર રસ્તા પાસે,
નૂતન વિદ્યાલય સામે,
નરોડા, અમદાવાદ - 382330
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
સોની રીતેષકુમાર અરવિંદભાઈ (પુત્ર): 6395443045
સોની દિલીપકુમાર બાબુલાલ (ભાઈ): 9825665126
સોની હસમુખભાઈ બાબુલાલ (ભાઈ): 9539902665
પિયરપક્ષનું બેસણું ઉપરોક્ત સમયે અને સ્થળે રાખેલ છે.
હર્ષદભાઈ બલદેવદાસ સોની
પ્રવિણકુમાર બલદેવદાસ સોની