જ્યોત્સનાબેન (લીલીબેન) રસિકલાલ સોની
yJmtl le ;theF & 03/12/2024
બેસણું:
તારીખ: ૦૬/૧૨/૨૦૨૪ (શુક્રવાર)
સમય: સવારે ૦૮:૩૦ થી ૧૧:૩૦ કલાકે
જ્ઞાતિ રિવાજ મુજબ સાથસંગાથ સવારે ૧૧:૦૦ કલાકે
સ્થળ:
એ-૧/૨૦૨, વિશ્વાસ એપાર્ટમેન્ટ, ભૂમિનાગાર-૧, સાઈબાબા મંદિરના ખાંચામાં, સતાધાર, અમદાવાદ.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
રસિકલાલ વાડીલાલ સોની: 9510043245
નિલેશ રસિકલાલ સોની: 9714233689
પિયરપક્ષનું બેસણું ઉપરોક્ત સમયે અને સ્થળે રાખેલ છે.
સોની હસમુખલાલ હરગોવનદાસ પરિવાર