ભોગીલાલ કાંતિલાલ સોની
yJmtl le ;theF & 11/12/2024
બેસણું:
તારીખ: ૧૯/૧૨/૨૦૨૪ (ગુરુવાર)
સમય: સવારે ૦૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે
જ્ઞાતિ રિવાજ મુજબ સાથસંગાથ સવારે ૧૧:૦૦ કલાકે
સમાજના શોક સંદેશનું વાંચન ૧૧:૩૦ કલાકે
સ્થળ:
BAPS સ્વામિનારાયણ મંદિર, આમ્બેડકર હોલની સામે, પ્રાર્થના બંગ્લોઝની પાસે, સરસપુર અમદાવાદ.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
વિપુલચંદ્ર સોની: 9898009097
રાકેશકુમાર સોની: 9974348008
મનીષકુમાર સોની: 9925430503