
સોની ગૌરીબેન ચંદ્રકાન્તભાઈ
બેસણું:
yJmtl le ;theF & 10/02/2025
બેસણું:
તારીખ: ૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર)
સમય: સવારે ૦૮:૩૦ થી ૧૨:૦૦ કલાકે
જ્ઞાતિ રિવાજ મુજબ સાથસંગાથ સવારે ૧૧:૦૦ કલાકે
સ્થળ:
અમૃત પાર્ટીપ્લોટ, વી.આઈ.પી. નગરની બાજુમાં, મોઢેરા રોડ, મહેસાણા.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
સોની કિરીટકુમાર ચંદ્રકાન્તભાઈ સોની હર્ષ સૂર્યકાન્તભાઈ
સોની ચંદ્રકાન્તભાઈ રસિકલાલ સોની કિશન નરેશકુમાર
સોની સૂર્યકાન્તભાઈ રસિકલાલ સોની હેમલ સૂર્યકાન્તભાઈ
સોની નરેશકુમાર રસિકલાલ સોની રિષભ કિરીટકુમાર
સોની પંકિતભાઈ નરેશકુમાર
સોની રસિકલાલ લક્ષ્મીચંદ પરિવાર: 9825498696
ફાર્મ: શ્રીજી ચેમિકેલ્સ, કોસ્મોસ ફીડ કેર
પિયરપક્ષનું બેસણું ઉપરોક્ત સમયે અને સ્થળે રાખેલ છે.