રાકેશ ભાઈલાલભાઈ સોની
yJmtl le ;theF & 27/03/2025
બેસણું:
તારીખ: ૦૮/૦૪/૨૦૨૫ (મંગળવાર)
સમય: સવારે ૦૯:૦૦ થી ૧૦:૩૦ કલાકે
જ્ઞાતિ રિવાજ મુજબ સાથસંગાથ સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ:
ઈ-૬૦૩, એમ્પાયર એવોક, મોની હોટેલ પાસે,
ઇસનપુર, અમદાવાદ.
પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને પરમ શાંતિ, સદ્દગતિ અને મોક્ષ આપે તેવી પ્રાર્થના
લી.
નીતિન ભાઈલાલભાઈ સોની કૃપા (કીટી) રાકેશભાઈ સોની
પ્રીતિ નીતિનભાઈ સોની ધ્યેય રાકેશભાઈ સોની
પિયરપક્ષનું બેસણું ઉપરોક્ત સમયે અને સ્થળે રાખેલ છે.
શ્રી સુભાષચંદ્ર કનૈયાલાલ શાહ પરિવાર



