મહેસુલી તલાટીની સીધી ભરતી |
મહેસુલ વિભાગ, ગુજરાત રાજ્ય. - અરજીની છેલ્લી તારીખ 30/01/2014 |
ભરતી સમિતિ, મહેસુલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર. મહેસુલી તલાટીની સીધી ભરતી અંગે જાહેરાત. જીલ્લા કલેકટરશ્રીઓ હસ્તકની મહેસુલી તલાટી વર્ગ-૩ ની કુલ-૧૫૦૦ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે તા:૧૬-૦૧-૨૦૧૪ (સાંજ ના ૪:૦૦ કલાક) થી તા:૩૦-૦૧-૨૦૧૪ (રાત્રી ના ૧૧:૫૯ કલાક સુધી) દરમિયાન અરજી પત્રકો માંગવામાં આવે છે. આ અંગે http://ojas.guj.nic.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. વિગતવાર જાહેરાત તથા જિલ્લાવાર કેટલી જગ્યાઓ માટે ભરતી કરવાની છે તેની વિગતો OJAS વેબસાઈટ તથા મહેસુલ વિભાગની http://revenuedepartment.gujarat.gov.in/ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ જીલ્લા કક્ષાનો સંવર્ગ હોઈ જાહેરાત માં દર્શાવ્યા મુજબ નિમણુક માટે જીલ્લાઓ ના પસંદગી ક્રમ અવશ્ય દર્શાવવાના રહેશે. સભ્ય સચિવ, ભરતી સમિતિ અને સંયુક્ત સચિવ મહેસુલ વિભાગ, ગુજરાત રાજ્ય. |
પાછા જાઓ |
™kufhe rð»kÞf