ગુજરાત જાહેર સેવા આયોગ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગુજરાત રાજ્ય - અરજીની છેલ્લી તારીખ 31/03/2015 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ગુજરાત જાહેર સેવા આયોગ જાહેરાત ક્રમાંક - ૫૧ / ૨૦૧૪-૧૫ ગુજરાત સરકારના સચિવાલયના વિભાગો, ગુજરાત વિધાનસભા સચિવાલય, ગુજરાત જાહેર સેવા આયોગ અને મહેસુલ વિભાગ હસ્તકની નીચે દર્શાવેલ વર્ગ-૩ની જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ON LINE અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે http://gpsc-ojas.guj.nic.in પર તા: ૧૨-૦૩-૨૦૧૫ (બપોરના ૧૩:૦૦ કલાક) થી તા: ૩૧-૦૩-૨૦૧૫ (બપોરના ૧૩:૦૦ કલાક) સુધીમાં લોગીન કરવાનું રહેશે. પસંદગી ની પ્રક્રિયા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરિક્ષા યોજવામાં આવશે. નોધ : આ જગ્યાઓ માટે Screening Test (પ્રાથમિક કસોટી) તા: ૨૧-૦૬-૨૦૧૫ ના રોજ યોજવામાં આવશે.
૧. ઉપર ની જગ્યાઓ પૈકી નીચે દર્શાવેલ જે તે જગ્યાઓ માટેની નિયત શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો જ અરજી કરવા પાત્ર છે. ૧. નાયબ સેક્શન અધિકારી સંવર્ગમાં ૧. અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ ની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરાવતા વિકલાંગ ઉમેદવારો માટે ૦૫. ૨. શ્રવણ ની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરાવતા વિકલાંગ ઉમેદવારો માટે ૦૫. તથા. ૩. હલનચલન ની વિકલાંગતા અથવા મગજના લકવાની ખામીવાળા વિકલાંગ ઉમેદવારો માટે ૦૫ જગ્યા અનામત છે. ૨. નાયબ સેક્શન અધિકારી સંવર્ગ અંતર્ગત શારીરિક રીતે વિકલાંગ ઉમેદવાર માટે ની અનામત જગ્યા પૈકી ૧. અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ ની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરાવતા હશે તેવા વિકલાંગ ઉમેદવારો ને તથા. ૨. શ્રવણ ની ખામીવાળા ૪૦% કે તેથી વધુ અને ૧૦૦% સુધીની ખામી ધરાવતા હશે તેવા વિકલાંગ ઉમેદવારો ને જ અનામત નો લાભ મળવા પાત્ર છે. તથા હલનચલન ની વિકલાંગતા અંતર્ગત OA (One Arm), OL (One Leg), OAL (One arm and one leg), BL (Both Legs), BLOA (Both Legs one arm) કેટેગરીના અશકત (Disabled) ઉમેદવારો વિચારણામાં લેવામાં આવશે. ૩. નાયબ મામલતદાર સંવર્ગમાં ૧. અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ ની ખામીવાળા મોડરેટ કક્ષામાં એટલે કે ૪૦% કે તેથી વધુ અને ૭૫% કે તેથી ઓછી વિકલાંગતા ધરાવતા વિકલાંગ ઉમેદવારો માટે ૦૪. ૨. શ્રવણ ની ખામીવાળા મોડરેટ કક્ષામાં એટલે કે ૪૦% કે તેથી વધુ અને ૭૫% કે તેથી ઓછી વિકલાંગતા ધરાવતા વિકલાંગ ઉમેદવારો માટે ૦૪. |
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પાછા જાઓ |
™kufhe rð»kÞf