શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ
KVPS
નામ
રમેશ ભાઈ ગરધાનદાસ સોની
ડો. જયશ્રી ડો.કેતન સોની
સેજલ બેન હરેશ કુમાર સોની
બ્રીન્દ્રા બેન વિરલ કુમાર સોની
ભાવના હિરેન કુમાર સોની
પ્રીયંકા બેન જીગર કુમાર સોની
ધ્રુવ કુમાર સંજય કુમાર સોની
™kufhe rð»kÞf
બિન સરકારી અનુદાનિત કોલેજો ખાતે અધ્યાપક સહાયકો
 
ગુજરાત સરકાર - અરજીની છેલ્લી તારીખ 10/05/2015
 
ગુજરાત સરકાર
શિક્ષણ વિભાગ
ઉચ્ચ શિક્ષણ કમિશ્નર ની કચેરી
બિન સરકારી અનુદાનિત કોલેજો ખાતે અધ્યાપક સહાયકોની ખાલી
જગ્યાઓ માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા બાબત
 

ઉચ્ચ શિક્ષણ કમિશ્નર ની કચેરી, ગાંધીનગર ધ્વારા બિન સરકારી અનુદાનિત કોલેજો  માટે કેન્દ્રિય ભરતી માટે આપવામાં આવેલ સંમતી ના આધારે બિન સરકારી અનુદાનિત કોલેજો માં કાર્યભાર અને વિદ્યાર્થી સંખ્યાના આધારે શિક્ષણ વિભાગના તા.:૨૫/૦૮/૨૦૦૫ તથા સમયાંતરે થયેલ ઠરાવો અને તા.:૧૪/૦૯/૨૦૧૧ ના ઠરાવ અનુસાર વિનયન, વાણીજ્ય અને હોમ સાયન્સ પ્રવાહના જુદા જુદા વિષયોમાં ૪૯૬ ખાલી જગ્યાઓ ભરવા "અધ્યાપક સહાયક" ની જગ્યા માટે શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક:એનજીસી-૧૧૨૦૧૦-૩૨૬૯ખ તા.:૦૯/૦૨/૨૦૧૫ થી આપવામાં આવેલ મંજુરી અનુસાર નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ વેબસાઈટ http://www.cheguj.com/ પર આમંત્રિત કરવામાં આવે છે.

લાયકાત : 
યુ.જી.સી. ના ધોરણ અનુસાર સંબધિત વિદ્યાશાખામાં અનુસ્નાતક કક્ષાએ ન્યુનતમ ૫૫% ગુણ અને નેટ/સ્લેટ અથવા પ્રવર્તમાન નિયમાનુસાર પી.એચ.ડી.તથા સરકારશ્રી ધ્વારા કરાયેલ નિયત લાયકાતો. આ ભરતી પ્રક્રિયા અંગે ની તમામ જાણકારી અને શરતો વિભાગની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.:૨૯/૦૪/૨૦૧૫ થી તા.:૧૦/૦૫/૨૦૧૫ ના રોજ ૧૭:૫૯ કલાક સુધીમાં 
વેબસાઈટ http://www.cheguj.com/ પર ફક્ત ઓનલાઈન પધ્ધ્તી થીજ અરજી કરવાની રહેશે. અન્ય કોઈ પણ માધ્યમ થી મળેલ અરજીઓ ને ધ્યાન માં લેવાશે નહિ.
 
પાછા જાઓ