કંડકટર કક્ષામાં જગ્યાઓ ભરવા બાબત |
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ - અરજીની છેલ્લી તારીખ 31/05/2015 |
નિગમની કંડકટરની ૧૧૬૭ જગ્યાઓ ભરવા અંગેની ઓનલાઈન અરજીઓ તા:૦૧/૦૫/૨૦૧૫ થી તા:૩૧/૦૫/૨૦૧૫ મધ્યરાત્રી સુધી http://ojas.guj.nic.in/ ઉપર સ્વીકારવામાં આવશે. આ જાહેરાતની વિગતવાર માહિતી નિગમની વેબસાઈટ http://www.gsrtc.in/ ઉપર જોઈ શકાશે. |
પાછા જાઓ |
™kufhe rð»kÞf