વય મર્યાદા : ૧૮ થી ૩૦ વર્ષ
કુલ જગ્યાઓ : ૧૧૬૭
શૈક્ષણિક લાયકાત :- એસ. એસ. સી. (ધોરણ ૧૦) પાસ
- પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે.
- વેલીડ ફસ્ટ એઇડ સર્ટી.
- ઉચાઇ ઓછા માં ઓછી ૧૬૦ સે.મી.
- અનુ. જનજાતિ કિસ્સામાં ૧૫૫ સે.મી.
- મહિલા ઉમેદવારો માટે ૧૫૨ સે.મી.
- ઉચાઇ નિગમ દ્વારા અધિકૃત થયેલ ઓટોમેટીક મશીન દ્વારા જ માપવામાં આવશે અને તે જ માન્ય ગણાશે. તે સિવાય ઉચાઇ માટે અન્ય કોઈ પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
વધારાની લાયકાત :- ધોરણ ૧૨ પાસ
- કોઈ પણ માન્ય યુની.ના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક.
વધુ વિગત :http://www.ojasbharti.in/ |