વિવિધ પોસ્ટ - ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ - અરજીની છેલ્લી તારીખ 14/02/2016 |
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ માં નીચે મુજબની જગ્યાઓ માટે ભરતી છે. ફોર્મ તારીખ : ૧૫-૦૧-૨૦૧૬ છેલ્લી તારીખ : ૧૪-૦૨-૨૦૧૬ ફોર્મ ભરવા માટે : http://ojas.gujarat.gov.in 🔹 આસીસ્ટંટ ટ્રાફિક ઇન્સ્પેકટર (A.T.I.) - કુલ જગ્યાઓ : ૨૫ પગાર : ૭૮૦૦/- ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ. લાયકાત : ૧) સ્નાતક ૨) વેલીડ H.T.V/H.P.V. લાયસન્સ (નિમણુક મેળવ્યા તારીખ થી પાંચ વર્ષની અંદર મેળવી લેવાનું રહેશે.) 🔹 આસીસ્ટંટ ટ્રાફિક સુપ્રીટેન્ડેન્ટ (A.T.S.) - કુલ જગ્યાઓ : ૧ પગાર : ૧૩૦૦૦/- ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ. લાયકાત : ૧) સ્નાતક ૨) વેલીડ H.T.V/H.P.V. લાયસન્સ (નિમણુક મેળવ્યા તારીખ થી પાંચ વર્ષની અંદર મેળવી લેવાનું રહેશે.) 🔹 મદદનીશ સુરક્ષા નિરીક્ષક - કુલ જગ્યાઓ : ૧૨ પગાર : ૧૩૦૦૦/- ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ. લાયકાત : ૧) સ્નાતક 🔹 ક્લાર્ક - કુલ જગ્યાઓ : ૩૩૫ પગાર : ૭૮૦૦/- ઉમર : ૧૮ થી ૩૩ વર્ષ. લાયકાત : ૧) ૧૨ પાસ 🔹 વિભાગીય સુરક્ષા નિરીક્ષક - કુલ જગ્યાઓ : ૩ પગાર : ૧૩૦૦૦/- ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ. લાયકાત : ૧) સ્નાતક ૨) NCC નું B પ્રમાણપત્ર 🔹 જુનીઅર આસીસ્ટંટ - કુલ જગ્યાઓ : ૭૦ પગાર : ૭૮૦૦/- ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ. લાયકાત : ૧) સ્નાતક 🔹 જુનીઅર એકાઉન્ટન્ટ - કુલ જગ્યાઓ : ૧૫ પગાર : ૧૩૦૦૦/- ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ. લાયકાત : ૧) વાણીજ્ય શાખામાં સ્નાતક 🔹 સુરક્ષા મદદનીશ - કુલ જગ્યાઓ : ૧૫ પગાર : ૭૮૦૦/- ઉમર : ૧૮ થી ૩૩ વર્ષ. લાયકાત : ૧) ૧૨ પાસ 🔹 સીનીઅર એકાઉન્ટન્ટ - કુલ જગ્યાઓ : ૬ પગાર : ૧૩૦૦૦/- ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ. લાયકાત : ૧) વાણીજ્ય શાખામાં સ્નાતક 🔹 સીનીઅર આસીસ્ટંટ - કુલ જગ્યાઓ : ૫ પગાર : ૧૩૦૦૦/- ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ. લાયકાત : ૧) સ્નાતક 🔹 સ્ટેનો B - કુલ જગ્યાઓ : ૫ પગાર : ૧૩૦૦૦/- ઉમર : ૧૮ થી ૩૩ વર્ષ. લાયકાત : ૧) ૧૨ પાસ 🔹 સ્ટોર સુપરવાઈસર - કુલ જગ્યાઓ : ૯ પગાર : ૧૩૦૦૦/- ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ. લાયકાત : ૧) ડીગ્રી 🔹 સ્ટોર કીપર - કુલ જગ્યાઓ : ૧૫ પગાર : ૧૩૦૦૦/- ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ. લાયકાત : ૧) ડીપ્લોમાં ઇન મીકેનીકલ / ઓટોમોબિલ / ઇલેક્ત્રિકલ 🔹 ટ્રાફિક કંટ્રોલર - કુલ જગ્યાઓ : ૭૦ પગાર : ૭૮૦૦/- ઉમર : ૧૮ થી ૩૩ વર્ષ. લાયકાત : ૧) ૧૨ પાસ 🔹 ટ્રાફિક ઇન્સ્પેકટર (T.I) - કુલ જગ્યાઓ : ૪૦ પગાર : ૧૩૦૦૦/- ઉમર : ૨૧ થી ૩૫ વર્ષ. લાયકાત : ૧) સ્નાતક ૨) વેલીડ H.T.V/H.P.V. લાયસન્સ (નિમણુક મેળવ્યા તારીખ થી પાંચ વર્ષની અંદર મેળવી લેવાનું રહેશે.) |
પાછા જાઓ |
™kufhe rð»kÞf