શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ
KVPS
નામ
રમેશ ભાઈ ગરધાનદાસ સોની
ડો. જયશ્રી ડો.કેતન સોની
સેજલ બેન હરેશ કુમાર સોની
બ્રીન્દ્રા બેન વિરલ કુમાર સોની
ભાવના હિરેન કુમાર સોની
પ્રીયંકા બેન જીગર કુમાર સોની
ધ્રુવ કુમાર સંજય કુમાર સોની
™kufhe rð»kÞf
IAS, IPS, IFS
 
સરદાર પટેલ લોક્પ્રશાસન સંસ્થા (સ્પીપા) - અરજીની છેલ્લી તારીખ 16/06/2013
 

                                સરદાર પટેલ લોક્પ્રશાસન સંસ્થા (સ્પીપા)                       

                    ઈસરો સામે, સેટેલાઈટ રોડ, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૧૫

                                        http://spipa.gujarat.gov.in/                                                  
યુ.પી.એસ.સી સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૧૪ (IAS,IPS,IFS etc.) માટે
                                          પ્રશિક્ષણ વર્ગ
(સ્પીપા દ્વારા સંચાલિત આ પરીક્ષણ વર્ગ છે. નોકરી માટે જાહેરાત નથી)
યુ.પી.એસ.સી સીવીલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૧૪ (IAS,IPS,IFS etc.) ની તૈયારીના પરીક્ષણ વર્ગ માટેની પ્રવેશ પરીક્ષા માટે સરદાર પટેલ લોક્પ્રકાસન સંસ્થા, અમદાવાદ દ્વારા ઓનલાઈન અરજીપત્રકો માંગવામાં આવે છે. આમાટે ઉમેદવારો http://ojas.guj.nic.in/ અથવા http://ojasl.guj.nic.in/ વેબસાઈટ પર ૩-૬-૨૦૧૩ થી ૧૬-૬-૨૦૧૩ (સમય રાત્રિના ૧૧:૫૯  કલાક સુધી) દરમ્યાન અરજી કરવાની રહેશે અરજીપત્રક ઉમેદવાર પોતાના કમ્પુટર થી અથવા સાયબર કેફેમાંથી ઓનલાઈન સબમિટ કરી શકશે. અરજી કર્યાબાદ પરીક્ષા ફી ભરવા માટેનું ચલન પ્રિન્ટ કરીને  ગુજરાત ની કોઈ પણ કમ્પુટરરાઈઝડ પોસ્ટ ઓફીસમાં જઈને ૩-૬-૨૦૧૩ થી ૧૯-૬-૨૦૧૩ દરમ્યાન પરીક્ષા ફી ભરવાની રહેશે. પ્રવેશ પરીક્ષા ફી ભરેલ ચલન ની નકલ પરીક્ષાખંડમાં સુપરવાઈઝરને રજૂ કરવાની રહેશે. ફી ભર્યાની ચલન નકલ રજૂ નહીં કરનાર ઉમેદવારને પરીક્ષાખંડમાં બેસવા દેવામાં આવશે નહીં.
૨. ઉક્ત જણાવેલ પરીક્ષણવર્ગ માટે જગ્યાઓની વિગત નીચે મુજબ છે.

 

ક્રમ

વર્ગ(Category)

સંખ્યા

સામાન્ય વર્ગ (General Category)

૪૮

 

અનુસુચીત જાતિ (SC Category)

૧૬

અનુસુચીત જનજાતિ (ST Category)

૧૬

સા.શૈ..વર્ગ (SEBC Category)

૧૬

શારીરિક વિકલાંગ (Physically Challenged)

(blind deaf and-mute and orthopaedically handicapped)

૦૪

                          કુલ બેઠક                          ૧૦૦

 

 

 

 

 

 

 






 ૩. સ્પીપા ખાતે તાલીમવર્ગ માટે ભરવાની થતી ઉક્ત જગ્યાઓ અંગેની વિગત શૈક્ષણિક લાયકાત અને પાત્રતા, વાય મર્યાદા પરીક્ષા ફી, પરીક્ષા અંગેની વિગત અરજી કરવાની અને હોલટીકીટ ડાઉનલોડ પ્રિન્ટ કરવાની રીત વગેરે http://www.spipa.gujarat.gov.in/ અને http://ojas.guj.nic.in/ અથવા http://ojasl.guj.nic.in/ વેબસાઈટ પરથી મેળવી લેવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા આવીગતો જોઈલેવાની રહેશે.
૪. વધુ માહિતી માટે ઉક્ત જણાવેલ વેબસાઈટ જોવી અથવા ટોલફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ ઉપર સંપર્ક કરવો.

                                                                                                   નાયબ મહાનિર્દેશક
                                                                                                   સ્પીપા, અમદાવાદ

 
પાછા જાઓ