શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ
KVPS
નામ
રમેશ ભાઈ ગરધાનદાસ સોની
ડો. જયશ્રી ડો.કેતન સોની
સેજલ બેન હરેશ કુમાર સોની
બ્રીન્દ્રા બેન વિરલ કુમાર સોની
ભાવના હિરેન કુમાર સોની
પ્રીયંકા બેન જીગર કુમાર સોની
ધ્રુવ કુમાર સંજય કુમાર સોની
™kufhe rð»kÞf
નાયબ કલેક્ટર
 
ગુજરાત સરકાર - અરજીની છેલ્લી તારીખ 31/12/2017
 
ગુજરાત સરકારમાં ઉચ્ચ અધિકારી બનવાની એક વધુ તક આવી છે. ડેપ્યુટી કલેકટર, ડીવાયએસપી વગેરે જેવા વર્ગ-1 કક્ષાના અને મામલતદાર કે સેકસન અધિકારી જેવા વર્ગ -2ના અધિકારીની ભરતી માટે જીપીએસસી દ્વારા આજે જાહેરાત બહાર પાડી દેવામાં આવી છે.

કોઈપણ ગ્રેજ્યુએટ આ પરીક્ષા આપી શકે છે. જે કોલેજના અંતિમ વર્ષમાં છે અને હજુ પરિણામ આવ્યું નથી એવી વ્યક્તિઓ પણ પરિક્ષાનું ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવા માટે અને બીજી બધી બાબત માટે વિગતવાર માહિતી જીપીએસસીની વેબસાઈટ પર અને ઓજસની વેબસાઈટ પર આપી છે આપ ત્યાં વાંચી લેજો. 

GPSC દ્વારા 423 નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક અને અન્ય ક્લાસ ૧ - ૨ ની ભરતી જાહેર કરવામાં આવી.

જગ્યાઓનું નામ:
નાયબ કલેક્ટર
નાયબ પોલીસ અધિક્ષક
મામલતદાર
સેક્શન ઓફિસર
તાલુકા વિકાસ અધિકારી

શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ
ઉંમર મર્યાદા: 18 to 35 વર્ષ

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 31/03/2017

ઓનલાઈન ફોર્મ ભરવા, પરીક્ષાનો અભ્યાસક્રમ / સિલેબસ તેમજ આ ભરતી અંગેની વધુ વિગતો જોવા ક્લિક કરો: 


જો મહેનત કરો તો પરીક્ષા પાસ કરવી અઘરી નથી
 ભલે બહુ મોટી સંખ્યામાં લોકો પરીક્ષા આપતા હોય પણ ગંભીરતાથી તૈયારી કરનારા બહુ જ ઓછા હોય છે માટે જો તમારી ઊંડાણપૂર્વકની તૈયારી હશે તો સફળતાની શક્યતાઓ છે.

પરીક્ષા પદ્ધતિ અને તેનું Spipaનું મટીરીયલ અને GPSCને લગતી તમામ માહિતી માટે 



આ તક જવા ના દેતા. ખુબ સારા પગાર સાથે સત્તા અને લોકોની સેવા કરવાની તક મળે એવા પ્રકારની આ નોકરી છે.
 
પાછા જાઓ