વિવિધ જગ્યાઓ |
જે.એમ.ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય (ગાંધીનગર) - અરજીની છેલ્લી તારીખ 02/05/2018 |
મેનેજર - ૧ લાયકાત : કોઈપણ વિદ્યાશાખા માં સ્નાતક, સી.સી.સી. પરીક્ષા પાસ, નેટ ની સંપૂર્ણ જાણકારી તેમજ ગુજરાતી-અંગેજી ના જાણકાર, રમત ગમત નું જ્ઞાન ધરાવનાર ને પ્રથમ પસંદગી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે દિન-૧૦ માં નીચેના સરનામે અરજી કરવી. ------------------------------------------------------------------------------------------- ગૃહમાતા - ૪ લાયકાત : ગ્રેજ્યુએટ અથવા હોસ્ટેલ ના અનુભવી બહેનોએ જ તા:૦૨-૦૫-૨૦૧૮ ને બુધવારે સવારે ૯:૩૦ કલાકે અસલ પ્રમાણપત્રો સાથે નીચેના સરનામે હાજર રહેવું. સ્થળ : માતૃશ્રી જોઈતીબા ચૌધરી કોલેજ કેમ્પસ, એસ. ટી. ડેપો સામે, સેક્ટર - ૭, ગાંધીનગર. મો: ૯૪૨૭૩ ૭૫૩૭૫, ૯૮૨૪૭ ૭૨૧૭૧ |
પાછા જાઓ |
™kufhe rð»kÞf