શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ
KVPS
નામ
રમેશ ભાઈ ગરધાનદાસ સોની
ડો. જયશ્રી ડો.કેતન સોની
સેજલ બેન હરેશ કુમાર સોની
બ્રીન્દ્રા બેન વિરલ કુમાર સોની
ભાવના હિરેન કુમાર સોની
પ્રીયંકા બેન જીગર કુમાર સોની
ધ્રુવ કુમાર સંજય કુમાર સોની
™kufhe rð»kÞf
સીનિઅર સેકન્ડરી રીક્રુટ (એસએસઆર)
 
ઇન્ડિયન નેવી - અરજીની છેલ્લી તારીખ 16/06/2013
 

                     ઇન્ડિયન નેવીમાં જોડાવ

                      સીનિઅર સેકન્ડરી રીક્રુટ (એસએસઆર) ૦૧/૨૦૧૪ બેચ

                                        કોર્સ પ્રારંભ ફેબ્રુઆરી ૨૦૧૪

યોગ્યતા શરતો : અપરિણીત પુરુષ ભારતીય નાગરિકો, જેઓ નીચેનો યોગ્યતા માપદંડ ધરાવતા હોય, તેઓ અરજી કરવાને પાત્ર છે:

(એ) વય મર્યાદા : ૧૭ થી ૨૧ વર્ષ. ૦૧ ફેબ્રુ. ૧૯૯૩ થી ૩૧ જાન્યુ. ૧૯૯૭(બંને તારીખો સહિત) વચ્ચે જન્મેલા હોય.

(બી) શૈક્ષણિક લાયકાત : ૧૦+૨ / સમકક્ષ ફીઝિક્સ અને મેથ્સ સાથે પાસ. અને કેમિસ્ટ્રી / બાયોલોજી / કમ્પુટર સાયન્સમાંથી ઓછામાં ઓછો એક વિષય ધરાવતા હોય.

અરજીઓ મળી જવાની અંતિમ તારીખ : ૧૬ જૂન, ૨૦૧૩
નોંધ : ઉત્તર-પૂર્વ, જ. અને કા., અંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ અને મીનીકોય ટાપુઓના ઉમેદવારો ની અરજીઓ મળી જવાની અંતિમ તારીખ ૨૩ જૂન, ૨૦૧૩ છે.

અરજી કરવાની રીત : ઉમેદવાર મેન્યુઅલ અરજીપત્રક ભરીને અરજી કરી શકે છે અથવા ઓનલાઇન અરજી પ્રક્રિયા દ્વારા અરજી કરી શકે છે. ઉમેદવારે બેમાંથી એક જ પ્રક્રિયા નો ઉપયોગ કરવાનો રહેશે.
અરજીનું ફોર્મેટ અને અન્ય વિગતો માટે ૨૫ મે, ૨૦૧૩નું એમ્પલોયમેન્ટ ન્યુસ જુઓ અથવા અમારી વેબસાઈટની મુલાકાત લો : www.nausena-bharti.nic.in

 
પાછા જાઓ