શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ
KVPS
નામ
રમેશ ભાઈ ગરધાનદાસ સોની
ડો. જયશ્રી ડો.કેતન સોની
સેજલ બેન હરેશ કુમાર સોની
બ્રીન્દ્રા બેન વિરલ કુમાર સોની
ભાવના હિરેન કુમાર સોની
પ્રીયંકા બેન જીગર કુમાર સોની
ધ્રુવ કુમાર સંજય કુમાર સોની
™kufhe rð»kÞf
આંગણવાડી કાર્યકર તથા તેડાગર
 
આંગણવાડી કાર્યકર તથા તેડાગર - અરજીની છેલ્લી તારીખ 30/11/2023
 

ઓનલાઇન અરજી દરમિયાન અરજદારનું નામ માત્ર અંગ્રેજી તથા ગુજરાતમાં લખવાનું રહેશે.

આ સિવાય તમામ વિગત અંગ્રેજી કેપિટલમાં ભરવાની રહેશે.

આ માટેની અરજી કરવાની પધ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જે ધ્યાનપૂર્વક વાંચી તથા સમજીને ઓનલાઇન આવેદન કરવાનું રહેશે.

અરજદાર પોતાના વિસ્તાર/ગામ/વર્ડની આંગણવાડી કેન્દ્રોની ખાલી જગ્યાઓ ઉપર અરજી કરી શકે છે.

અરજદારની ઉમર ૧૮ વર્ષ થી ૩૩ વર્ષ સુધીની હોવી જોઈએ.

જન્મ તારીખના આધાર પુરાવા માટે લિવિંગ સર્ટિફિકેટ તથા ધોરણ ૧૦/૧૨નું ક્રેડિટ  સર્ટિફિકેટ 

"સેલ્ફ-ડીક્લેરેશન" - સ્વઘોષણાપત્ર 

મામલતદારશ્રી ઘ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર 

જાતિનો પુરાવો દર્શાવતું પ્રમાણપત્ર 

ધોરણ-૧૦ પાસની અસલ માર્કશીટ 

ધોરણ-૧૨ પાસની અસલ માર્કશીટ

સ્નાતક, અનુસ્નાતક, પીટીસી, બીએડ વગેરે સર્ટિફિકેટ કોર્સ તેમજ ડિગ્રીના તમામ સેમેસ્ટરની અસલ માર્કશીટ

દરેક પ્રયત્નની અસલ માર્કશીટ

વિધવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

તા: ૦૮/૧૧/૨૦૨૩ થી ૩૦/૧૧/૨૦૨૩ રાત્રે ૧૨:૦૦ કલાક સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. 

https://e-hrms.gujarat.gov.in 
 
પાછા જાઓ