ફક્ત ૬૦૦ રૂપિયામાં ડાયાલિસીસ ની સેવા | |
આપના સગા-સંબંધી કે મિત્રવર્ગમાં જો કોઇને નિયમિત ડાયાલિસીસ કરાવવું પડતું હોય તો અમદાવાદમાં એક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફક્ત ૬૦૦ રૂપિયામાં ડાયાલિસીસ ની સેવા આપવામાં આવે છે. ગાંધી યુરો કેર બીજા માળે, સ્પાન ટ્રેડ સેન્ટર, કોચરબ આશ્રમની સામે, પાલડી, અમદાવાદ. |
|
પાછા જાઓ |
‚{k[kh y™u «‚t„ku