ઓસ્ટ્રેલીયા માં સોની સમાજ નો તારલો | |
આપણાં સમાજ ના સોની ભરતકુમાર ચીમનલાલ તથા રેખાબેન ભરતકુમાર રહે. ગાંધીનગર ( ગામ : પીપળજ ) ના સુપુત્ર સોની નિશીત ભરતકુમારે યુનિવર્સિટી ઓફ એડીલેડ - ઓસ્ટ્રેલીયા થી ડેન્ટલ સર્જન ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે, તથા આપણાં સમાજનું ગૌરવ વધારેલ છે. સમાજ તમને ઉચ્ચ કારકિર્દી તેમજ ઉજ્જવળ ભવિષ્ય ની શુભેચ્છા આપે છે. |
|
પાછા જાઓ |
‚{k[kh y™u «‚t„ku