સ્થળ ;- સ્વામીનારાયણ ધામ ( ધોલેસ્વર )ગાંધીનગર હાઇવે
તારીખ ; ૨૧/૧૨/૧૪
સાતમો સ્નેહ મિલન સમારોહ
પ્રમુખ : સોની મહેન્દ્રભાઈ કચરાલાલ
ઉપપ્રમુખ :- સોની હર્ષદભાઈ જયંતિલાલ
મંત્રી :- સોની હર્ષદભાઈ કૃષ્ણલાલ
સ્થળ ;- સ્વામીનારાયણ ધામ ( ધોલેસ્વર )ગાંધીનગર હાઇવે
by તેજસ સોની » Tue 09/12/2014 12:22:18 PM
ખુબ ખુબ અભીનંદન સાતમાં સ્નેહ મિલન સમારંભ માટે, આપના સોની યુથ સરકલ આવી ને આવી પ્રગતિ કરતું રહે એવી શુભ કામના સાથે,
આભાર સહ,
તેજસ ભરતભાઈ સોની.
બાપુનગર, અમદાવાદ.