તારીખ :- ૨૧/૧૨/૧૪
આજ રોજ સ્વામીનારાયણ ધામ ગાંધીનગર ખાતે સાતમો સ્નેહ મિલન સમારોહ સોની યુથ સર્કલ અમદાવાદ (પૂર્વ ) સફળતા પૂર્વક યોજાયો. મંડળ ના પ્રમુખ ઉપ પ્રમુખ મહામંત્રી તેમજ નારણપુરા યુથ સર્કલ ના પ્રમુખ ઉપ પ્રમુખ મહામંત્રી , ખજાનચી સર્વે હોદ્દેદારો તેમજ બહોળા જ્ઞાતિ જનો ની હાજરીમાં સફળતા પૂર્વક પાર પડ્યો. પ્રમુખ શ્રી તે માટે સૌનો આભાર વ્યક્ત કરે છે.