ડિરેક્ટરી બને ઘણો સમય થયો છે. હવે કોઈના નામ રહી ગયા હોય, ઘર કે ઑફિસ અથવા ધંધા ના સરનામાં બદલાય હોય, અવિવાહિત ના લગ્ન થયા હોય, ફોન નંબર બદલાયા/ નવા લીધા હોય, કોઈ નું અવસાન અથવા નવા બાળક નો જન્મ થયો હોય તો કોઈ પણ વ્યક્તિ એડિટિંગ કરી શકે જે એડમિન ને દેખાય અને જો સુધારો યોગ્ય જણાય તો એપૃવ કરે તેવી વ્યવસ્થા કારવાની જરૂર છે
Vkuh{ xku…ef zexu÷