કોઈના નામ રહી ગયા હોય, ઘર કે ઑફિસ અથવા ધંધા ના સરનામાં બદલાય હોય, અવિવાહિત ના લગ્ન થયા હોય, ફોન નંબર બદલાયા/ નવા લીધા હોય, કોઈ નું અવસાન અથવા નવા બાળક નો જન્મ થયો હોય જે માટે પરિવારના સંબધિત વ્યક્તિ અથવા જેતે વિસ્તારના પ્રતિનિધિ કે હોદ્દેદાર મેસેજ કરી શકે જે ડિરેક્ટરી કમિટી ધ્યાનમાં લઈ સુધારો યોગ્ય જણાય તો એડમીન એપૃવ કરે અને ડિરેક્ટરી અપડેટ કરે.
દરેક ફોરમ મુજબ ના (દા.ત. અવસાન નોંધ, ગેલેરી, કમિટી, આગામી આયોજન વગેરે સમાજ વિશેના અપડેટ દર મહિનાની 15 તારીખ સુધીમાં ડિરેક્ટરી ડેવલપર/મેંઇન્ટેટેન કરનાર ને પહોંચાડી તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રેગ્યુલર અપડેટ થાય તે પ્રકારની ગોઠવણ થવી જોઈએ.



