વેબ્સીડે કેવી લાગી .તમને ગમી . હા / ના
વેબ્સીડે કેવી લાગી .તમને ગમી . હા / ના
by દીપક કુમાર સોની » Wed 19/02/2014 05:32:02 PM
આજના આ સમયે, યુવા વર્ગ માટે ખુબ જ જરૂરી છે
by કૌશલ કુમાર સોની » Mon 24/02/2014 02:14:27 PM
web site is not good.so many mistake.
by યોગેશ ભાઈ સોની » Thu 20/03/2014 01:12:46 AM
અત્યાર ના આ સમય માં આપડા સમાજ ની આ નવીન વેબ્સિતે ખરેખર ખુબ જ ઉપયોગી બનશે, ખરેખર આ વેબ્સિતે નો વિચાર અને તેને અમલ માં મુકનાર ને સાચા હ્રદય થી ધન્યવાવ્દ
by તેજસ સોની » Thu 20/03/2014 10:23:11 AM
Good Actvity
by તુષાર સોની » Fri 28/03/2014 03:42:26 PM
ધન્યવાદ !!!!!!!!!
by હિતેશ કુમાર સોની » Mon 09/06/2014 02:42:34 AM
વિચાર સારો હતો પણ વેબ સાઈટબહુજ ખરાબ બની છે. ભૂલો તો એટલી ભળી છે કે કોઈ વાત ના પૂછો. કોઈ બી કામ આ સાઈટ પર વ્યવસ્થિત રીતે થતું નથી. લોગીન કાર્ય પછી લોગ ઓઉટ કર્યા સિવાય બીજું કઈ સારું કામ થઇ શકાતું નથી.
by યોગેશ ભાઈ સોની » Wed 05/11/2014 07:18:24 PM
website ગમી : હા