Vkuh{ xku…ef zexu÷
by દીપક કુમાર સોની » Wed 02/04/2014 11:31:07 PM
વેબ સાઈડ ખુબજ સારી બની છે તુષાર ભાઈ અભાર આ ની જાન ૩ વર્ષ પછી ઘણો લાભ થશે . અત્યારે યુવાનો આનાથી લાભ થશે . નોકરી માટે સરનામાં માટે. ફોન, મોબાઈલ માટે જડપ થી મળવી લેશે બીજું આ લાઈવ રહશે . પરિચય મેલો પણ લાઈવ રહશે . બીજા બહુ લાભ છે .
by યોગેશ ભાઈ સોની » Wed 05/11/2014 07:14:33 PM
આપડી આ website ખુબજ સરસ છે. આનાથી ઘણી બધી માહિતી મળશે, અને સમાજ ના લોકો એકબીજા થી પરિચિત થશે, નજીક પણ આવશે,
by કૌશલ કુમાર સોની » Tue 13/11/2018 11:16:50 AM
આ બે ઓપ્સન ઉમેરવા વિનંતી છે.સમાજ નો વ્હોટ'up નો મોબeલ નંબર add કર વા વિનંતી છે.