શ્રી અમદાવાદ કડી વિજાપુર પરગણા શ્રીમાળી સોની ઉત્તેજક મંડળ
KVPS
નામ
રમેશ ભાઈ ગરધાનદાસ સોની
ડો. જયશ્રી ડો.કેતન સોની
સેજલ બેન હરેશ કુમાર સોની
બ્રીન્દ્રા બેન વિરલ કુમાર સોની
ભાવના હિરેન કુમાર સોની
પ્રીયંકા બેન જીગર કુમાર સોની
ધ્રુવ કુમાર સંજય કુમાર સોની
Vkuh{ xku…ef zexu÷
kvpssonisamaj.com

by તુષાર સોની » Tue 29/07/2014  11:30:43 PM

સમાજ ની website  દરરોજ ઓપન કરવી 


by જય સોની  » Wed 24/09/2014  10:16:23 PM

આ બહુ સારું કર્યું , અપડે બહુ સારું આગળ જઈ રહ્યા છીએ ,બહુ સરસ 


by યોગેશ ભાઈ સોની  » Wed 05/11/2014  07:23:39 PM

તુષારભાઈ, 

બહુજ સરસ અને આસાની થી ઉપયોગ કરી સકાય તેવી website , very  good   


by ચિંતન સોની  » Sat 22/11/2014  12:22:44 PM

su lakhyu chhe aej khabar nathi padti su open karay.......and option ma su chhe ae pan nathi khabar padti....


am really sorry ....koi heart thaya hoy to...


by તુષાર સોની   » Sun 23/11/2014  01:55:02 PM

ચિંતન ભાઈ આપના અભિપ્રાય બદલ આભાર 


આગામી 6th  અને  7th  ડીસેમ્બર ના રોજ મહુડી ખાતે આપડા સમાજ નું સંમેલન યોજવાનું છે અને ત્યાં આપને વેબ સાઈટ વિશે માહિતી મળશે .


by તેજસ સોની  » Tue 09/12/2014  03:50:40 PM

તુષારભાઈ,


આપના સમાજ ની વેબ સાઈટ માં ડીરેક્ટરી સર્ચ પ્રોપર થતી નથી, તો તેનો યોગ્ય જવાબ આપશોજી.


સ્ટેપ બાય સ્ટેપ ફ્લોચાટ બાતાવશોજી.


આપના સહકાર ની આપેક્ષા સહ,


તેજસ સોની.


પોસ્ટ રીપ્લાય પાછા જાઓ